Kangana Ranaut New Year: NO સેલિબ્રેશન, NO વેકેશન, સેટ પર આવી હાલતમાં જોવા મળી કંગના

કંગના રનોત

1/6
કંગના રનૌતે ફિલ્મ સેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે આવનાર ફિલ્મ ટીકૂ વેડ્સ મનુના સેટ પર જોવા મળે છે.
2/6
આટલું જ નહીં ખાસ વાત તો એ છે કે, કંગના ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1950માં વપરાયેલા કેમેરાથી શૂટ કરતી જોવા મળી. જે કેમેરો દિગ્ગજ ફિલ્મ મેકર બિમલ રોયનો છે
3/6
કંગનાએ તેમની આ પોસ્ટમાં આ કેમેરાથી શૂટ કરવાની ખુશી પણ વ્યકત કરી છે. તે આ કેમરા સાથે બેહદ ખુશ અને એક્સાઇટેડ જોવા મળી રહી છે.
4/6
આ તસવીરો જોઇને એટલું તો સ્પષ્ટ થાય છે કે, જયાં સેલેબ્સ બ્ચુટીફુલ ડેસ્ટિનેશન પર ન્યૂ યરના જશ્નમાં મસ્ત છે, તો બીજી તરફ કંગના ફિલ્મ સેટ પર શૂટિગ કરીને ન્યૂ યર સેલિબ્રેટ કરી રહી છે.
5/6
આ તસવીરો જોઇને એટલું તો સ્પષ્ટ થાય છે કે, જયાં સેલેબ્સ બ્ચુટીફુલ ડેસ્ટિનેશન પર ન્યૂ યરના જશ્નમાં મસ્ત છે, તો બીજી તરફ કંગના ફિલ્મ સેટ પર શૂટિગ કરીને ન્યૂ યર સેલિબ્રેટ કરી રહી છે.
6/6
આ ફિલ્મ ‘ટીકૂ વેડસ’ શેરૂમાં કંગના રનોત સાથે નવાજુદ્દીન સિદ્દીકી જોવા મળશે.
Sponsored Links by Taboola