Karishma Tanna : કરિશ્મા તન્નાનો ક્લાસી લૂક, જુઓ Photos
Karishma Tanna Photos : ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

Karishma Tanna
1/8
પ્રખ્યાત ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના કોઈ પરિચયની જરૂર નથી.
2/8
આ તસવીરોમાં કરિશ્મા તન્ના સોફા પર બેસીને કંઈક વિચારતી જોવા મળે છે. આ સાથે તેણે એક ફની કેપ્શન પણ લખી છે.
3/8
કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
4/8
અભિનેત્રીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.
5/8
કરિશ્મા તન્ના હાલમાં જ ફ્રાંસની ટ્રીપ પર ગઈ હતી, જ્યાં તેણે તેના પતિ સાથે ખૂબ જ મસ્તી અને ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
6/8
કરિશ્મા તન્ના બોલિવૂડ ફિલ્મ સંજુમાં પણ જોવા મળી છે.
7/8
તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરી હતી.
8/8
જોકે તે ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, પરંતુ કરિશ્મા લાઈમલાઈટમાં રહે છે.
Published at : 26 Aug 2022 10:48 PM (IST)