કેટરીના લગ્ન પહેલા જ બૉલીવુડના આ સ્ટારના ઘરે દુલ્હન બની, વિક્કીની સાથે પુરી કરી લગ્નની પહેલી વિધિ, જુઓ તસવીરો
Katrina Kaif And Vicky Kaushal Roka Ceremony: વિક્કી કૌશલ અને કેટરીના કૈફની રોકા સેરમનીની ખબરો આજકાલ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાળીના દિવસે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ સિક્રેટ રોકા સેરેમની થઇ છે.
એક થા ટાઇગરના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટી દરમિયાન વિક્કી કૌશલ અને કેટરીના કૈફના પરિવારની હાજરીમાં એક્ટર -એક્ટ્રેસનો રોકા થયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી અને કેટરીના કૈફની રોકા સેરેમની ખુબ સુંદર હતી, કેટરીનાએ સુંદર લેંઘો પહેરેલો હતો.
લાઇટ અને ડેકૉરેશન પણ કમાલનુ કરવામાં આવ્યુ હતુ, દિવાળીના શુભ મુહર્ત હતો એટલે બન્ને પરિવારોએ આ સેરેમની કરવાનો ફેંસલો કર્યો.
ડાયરેક્ટર કબીર ખાન અને તેની પત્ની મિની માથુર, બન્ને કેટરીના માટે પરિવાર જેવા છે. ઉલ્લેખનીય છે કે, કેટરીના કબીર ખાનને પોતાના ધર્મનો ભાઇ માને છે.
તેને કેટરીના-વિક્કી કૌશલની રોકા સેરેમની ખુબ જ સુંદર રીતે હૉસ્ટ કરી.
રિપોર્ટ્સ અનુસાર, એવી ચર્ચા છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે.
પહેલા બન્ને વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા, પરંતુ બિઝી શિડ્યૂલના કારણે બન્નેએ ભારતમાં જ લગ્ન કરવાનો ફેંસલો કર્યો છે.
કેટરીના રૉયલ વેડિંગ ઇચ્છતી હતી, એટલા માટે રાજસ્થાનના એક કિલ્લામાં કરવામાં આવશે. વિક્કી અને કેટરીના પોતાના હનીમૂન સુધી સ્કિપ કરશે, કેમ કે હાલમાં બન્નેનુ શિડ્યૂલ બહુજ બિઝી છે.
લગ્ન બાદ કેટરીના ફિલ્મ ટાઇગર 3માં કામ કરશે અને વિક્કી કૌશલ પણ સેમ બહાદુરના શૂટિંગમાં બિઝી થઇ જશે.
લગ્ન બાદ કેટરીના ફિલ્મ ટાઇગર 3માં કામ કરશે અને વિક્કી કૌશલ પણ સેમ બહાદુરના શૂટિંગમાં બિઝી થઇ જશે.