PICS: Khakee The Bihar Chapterમાં દેસી અંદાજમાં લોકોનુ દિલ જીતનારી Aishwarya Sushmita અસલ લાઇફમાં છે એકદમ ગ્લેમરસ

Aishwarya Sushmita Photos: ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં દેખાનારી એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં અલગ છે,

ફાઇલ તસવીર

1/9
Aishwarya Sushmita Photos: 'ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં દેખાનારી એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં અલગ છે, એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે, તેની તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો.
2/9
નેટફ્લિપ્કસ પર રિલીઝ થયેલી વેબસીરીઝ ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં ગામડાનુ જીવન જીવતી દેખાતી એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે. એશ્વર્યા સુષ્મિતા ફેશનની દુનિયામાં જાણીતુ નામ બની ચૂકી છે. ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતાએ પોતાની સાદગીભર્યા અંદાજથી તમામ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
3/9
નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતા મુખ્ય રૉલ નિભાવ્યો હતો.
4/9
ઓનસ્ક્રીન માંગમાં સિંદૂર લગાવેલીને સાડી પહેરીને એકદમ દેસી અંદાજમાં લોકોના દિલો પર રાજ કરનારી એશ્વર્યા સુષ્મિતાની આ બિકીની તસવીરો જોઇને તમારો હોશ ઉડી જશે.
5/9
એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેરસ છે, અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો સબૂત આપે છે.
6/9
આ તસવીરમાં ઓફ વ્હાઇટ સાડી પહેરીને એશ્વર્યા સુષ્મિતા ગ્લેમરસ અંદાજમાં રેન્ક વૉક કરતી જોવા મળી રહી છે.
7/9
એશ્વર્યા સુષ્મિતાએ કેક મેનનની સાથે સ્પેશ્યલ ઓપ્સ 1.5 થી વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતુ.
8/9
એશ્વર્યા સુષ્મિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોથી ભરેલુ છે.
9/9
એશ્વર્યા સુષ્મિતા
Sponsored Links by Taboola