કિમ શર્માની સ્વિમિંગ પુલની હોટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સે કરી કમેન્ટ
આ બ્લેક કટઆઉટ બિકીનીમાં કિમ હોટ દેખાઇ રહી છે.તે રિલેકશન મૂડમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિમ આ તસવીરમાં બોય શોર્ટસ બોટમ અને બ્લેક ટોપમાં સ્ટાઇલિશ લૂક આપી રહી છે.
કિમનું આ લૂક જોઇને કહી શકાય કે, તેમણે રફલ્ડ બિકીની ટોર કેરી કરીને સ્વિમવેર ફેશન ગોલ સેટ કર્યો છે.
આ તસવીરમાં કિમ શર્માએ સમુદ્રમાં સ્વિમ કરવા માટે રેટ્રો સ્ટાઇલના બોટમ્સની સાથે બ્લૂ કલરનું બેન્ડયૂ બિકીની ટોપ કેરી કર્યું છે. કિમ આ લૂકમાં પણ ખૂબ જ સિજલિંગ દેખાઇ રહી છે.
પ્રિન્ટની સાથે બ્રાઇટ ઓરેન્જ મોનોકોનીમાં કિમ ખૂબ જ ફ્રેશ લૂક આપી રહી છે. આ સ્મિવેરના ક્લેકશન માટે સારૂં ઓપ્શન છે.
કિમ શર્મા એક બોનફાઇડ વોટર બેબી છે. તેને સ્વિમિંગ પુલ ખૂબ પસંદ છે. કિમ રિલેક્શન માટે મોટા ભાગે ગોવા જવાનું પસંદ કરે છે. કિમ શર્માની થોડા દિવસ પહેલા બ્લેક બિકીનીમાં તસવીર વાયરલ થઇ હતી. જેમાં ગ્લેમરશ કટ આઉટ હતું. તો નજર કરીએ કિમ શર્માની પાંચ સિઝલિંગ સ્વિમવેર ફોટો પર...
- - - - - - - - - Advertisement - - - - - - - - -