બૉલ્ડ લિપ્સ કલરથી બધાને ઘાયલ કરી દે છે ચિત્રાંગદા સિંહ, ડાર્ક અને બૉલ્ડ લિપસ્ટિકની છે દિવાની, જુઓ તસવીરો......
Chitrangada_Singh_
1/8
મુંબઇઃ હજારો ખ્વાહિશે એસી, દેસી બૉયઝ, એ સાલી જિંદગી, જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બિખેરનારી એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. શાનદાર એક્ટિંગ સ્કિલની સાથે સાથે તેની સુંદરતા પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે. પોતાના સ્ટાઇલિસ ડ્રેસિસ, લેટેસ્ટ જ્વેલરી અને હેન્ડબેગથી લઇને મેકઅપ સુધી ચિત્રાંગદા સિંહ કોઇ વસ્તુમાં કમી નથી રાખતી, આ બધાને અલગ બનાવે છે તેની બૉલ્ડ લિપસ્ટિક. ચિત્રાંગદા સિંહને લિપસ્ટિક લવ ખુબ છે, કેમકે પોતાની સુંદરતાને ઇન્હાન્સ કરવા માટે એક્ટ્રેસ હંમેશા પોતાના હોઠો પર ડાર્ક અને બૉલ્ડ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. જાણો ચિત્રાંગદા સિંહના બૉલ્ડ લિપસ્ટિક પ્રેમ વિશે.......
2/8
ચિત્રાંગદા સિંહનો ડાર્ક લિપસ્ટિક કલર તેને અલગ કરે છે. જુઓ તેની આ તસવીરો જેમાં ખુબ સુંદર લાગી રહી છે.
3/8
અને જ્યારે વાત ગિલિટ્રી બર્ગેન્ડી કલરની હોય તો આને ટ્રાય કરવાનુ જરૂર બને છે, આને જોઇને તમારુ શું કહેવુ છે?
4/8
લિપસ્ટિકનો ક્લાસિક રેડ કલર કદાચ તેનાથી વધુ કોઇને સૂટ નથી કરી શકતો.
5/8
બ્રાઇટ કલરની ડ્રેસીસની સાથે બૉલ્ડ લિપસ્ટિક ફક્ત તે કેરી કરી શકે છે.
6/8
તેની આ સ્ટાઇલિશ તસવીરો જોઇને તમે આસાનીથી અંદાજો લગાવી શકો છો કે તેના મેકઅપમાં બૉલ્ડ લિપસ્ટિકમાં ડાર્ક લિપસ્ટિક કેટલી મેટર કરે છે.
7/8
જો તેના લિપ્સ થોડા વધુ ડાર્ક કલરમાં દેખાય તો તેમા પણ ના ગભરાશો, કેમકે તેને ખબર છે કે આ બધુ તેના લૂકને એકદમ આકર્ષક બનાવી દે છે.
8/8
અને આ તસવીરને જોઇને તમે શું કહેશો. લાગી રહી છે ને તે એકદમ દિલકશ હસીના.
Published at : 05 Aug 2021 01:54 PM (IST)