મા બનનાર છે આ બોલિવૂડ અભિનેત્રી, બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો

લીઝા હેડનનો બોલ્ડ અંદાજ

1/7
બોલિવૂડની અભિનેત્રી લીઝા હેડન ટૂંક સમયમાં ત્રીજા સંતાનની માતા બની જશે. લીઝાએ ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે. જુઓ તસવીરો
2/7
આ લેટેસ્ટ તસવીરમાં લીઝા બોલ્ડ અંદાજમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફેન્સ તેમની તસવીરને શેર અને લાઇક કરી રહ્યાં છે. તેમજ યુઝર્સ તસવીર પર કમેન્ટ પણ કરી રહ્યાં છે.
3/7
ફેન્સ લીઝાના આ બેબાક અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, લીઝાને આ પહેલા બે સંતાન છે.
4/7
આ પહેલા લીઝાએ તેમના જિન્સના બટન ખોલીને બેબી બંપ ફ્લોન્ટ કર્યો હતો. ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં બેબીનું જેન્ડર ગર્લ બતાવ્યું હતું.
5/7
ફેન્સ લીઝાના આ બેબાક અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, લીઝાને આ પહેલા બે સંતાન છે.
6/7
ફેન્સ લીઝાના આ બેબાક અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, લીઝાને આ પહેલા બે સંતાન છે.
7/7
બધી જ તસવીર લીઝા હેડનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola