ગ્લેમરસ લૂકે માધુરી દિક્ષિતના ફેન્સને કર્યાં દિવાના, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ, બોલ્ડ અંદાજ જોઇને યુઝરે લખ્યું ...
1
1/8
બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત હાલ માલદિવમાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. જુઓ તેની તસવીરો
2/8
માલદિવથી માધુરી દિક્ષિતે કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઇને તેના ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે.
3/8
માધુરી દિક્ષિતના આ અંદાજને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
4/8
માલદિવમાં માધુરી દિક્ષિત તેમના પરિવાર સાથે ખૂબ એન્જોય કરી રહી છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર બીચ પરના કેટલાક ફોટો પણ શેર કર્યો છે.
5/8
બ્લેક એન્ડ વ્હાઇટની અ તસવીરમાં માધુરી દિક્ષિત અને સિમ્પલ અને ખૂબસૂરત દેખાઇ રહી છે. આ તસવીર વાયરલ થઇ છે.
6/8
માધુરી દિક્ષિત પતિ અને દીકરા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
7/8
માધુરી દિક્ષિતની આ તસવીરો જોઈને ફેન્સ કહી રહ્યાં છે કે, તે વધતી ઉંમર સાથે માધુરીની સુંદરતા વધુ નિખરી રહી છે.
8/8
માધુરી દિક્ષિતે માલદિવ પહોંચ્યા બાદ તરત જ આ ફોટો ખેંચાવ્યો હતો. આ તસવીરને લાખોની સંખ્યામાં લાઇકસ મળી છે.
Published at : 06 Apr 2021 10:21 AM (IST)