MAHIRA SHARMA : માહિરા શર્માએ શેર કર્યા બોલ્ડ Photos
Mahira Sharma photos : અભિનેત્રી માહિરા શર્મા જ્યારથી બિગ બોસ 13નો ભાગ બની છે ત્યારથી તે ચર્ચામાં છે.
MAHIRA SHARMA
1/8
માહિરા શર્માએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.
2/8
આ લુકમાં તે એટલી બોલ્ડ લાગી રહી છે કે લોકોને તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.
3/8
અભિનેત્રી માહિરા શર્મા જ્યારથી 'બિગ બોસ 13'નો ભાગ બની છે ત્યારથી તે ચર્ચામાં છે.
4/8
તે ભલે આ શો જીતી ન શકી હોય, પરંતુ માહિરાએ આ શોને કારણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી.
5/8
આ શોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી છે, ચાહકો તેની એક ઝલક માટે આતુર છે.
6/8
માહિરા પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
7/8
માહિરાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક બોલ્ડ ફોટા શેર કર્યા છે.
8/8
આ લુકમાં તે એટલી બોલ્ડ લાગી રહી છે કે લોકોને તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી છે.
Published at : 21 Aug 2022 06:14 PM (IST)