Heena Panchal Pics: સુંદરતામાં મલાઇકાને ટક્કર આપે છે એક્ટ્રેસની 'હમશકલ'
તમે ઘણીવાર સ્ટાર્સના હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોઈ હશે. આજે અમે તમને મલાઈકાના હમશકલ અંગે જાણકારી આપીશુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ ક્વીન મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ અને હોટ લાગે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જે હોટનેસમાં ઘણી હદ સુધી મલાઈકા સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે.
અમે વાત કરી રહ્યા છીએ સાઉથ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી હિના પંચાલની જે મલાઈકા જેવી જ લાગે છે.
સુંદર હોવાની સાથે મલાઈકા ખૂબ જ હોટ અને બોલ્ડ પણ છે. જે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
ઘણીવાર તેની સરખામણી મલાઈકા અરોરા સાથે કરતા જોવા મળે છે.
દર્શકોએ હિનાને 'બિગ બોસ મરાઠી 2'માં જોઈ છે.
આ સિવાય તે શહનાઝ ગિલ અને પારસ છાબરાના શો 'મુઝસે શાદી કરોગી'માં પણ જોવા મળી હતી. જેમાં તેની પારસ સાથે ખૂબ જ સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી.
હિનાનું ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. 5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.