Malaika Arora Photo: મલાઇકાએ શોર્ટ ચમકલી ડ્રેસમાં પાથર્યો હુશ્નનો જાદુ
abp asmita
Updated at:
16 Dec 2021 02:42 PM (IST)
1
Malaika Arora Latest Instagram Photos: એક્ટ્રેસ મલાઇકા અરોરા(Malaika Arora)એ ફરી એકવાર પોતાની તસવીરો શેર કરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે. તસવીરોમાં મલાઇક (Malaika) શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મલાઇકા અરોરા લેટેસ્ટ ફોટોશૂટમાં ગોલ્ડન કલરની શોર્ટ શિમરી ડ્રેસ પહેરીની નજર આવી હતી. જેમાં તેમની કાતિલ અદાઓ નજરે આવી રહી છે.
3
આ તસવીરોમાં મલાઇકાએ એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા છે, જે ફેન્સના હોશ ઉડાવી રહ્યા છે.
4
મલાઇકાનો આ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસની એક ઝલક માટે ચાહકો હંમેશા તૈયાર હોય છે.
5
મલાઇકાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને થોડીવારમાં જ 46 હજારથી વધુ લાઇક મળી ચૂક્યા છે.
6
48ની ઉંમરના પણ મલાઇક પોતાની અદાઓથી ન્યૂ કમર્સને માત આપી રહી છે.