Malavika Mohanan: અભિનેત્રી માલવિકા મોહનનો બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ, હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
27 Jun 2022 03:40 PM (IST)
1
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માલવિકા આ તસવીરોમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
3
માલવિકાનું નામ અભિનેતા વિકી કૌશલ સાથે પણ જોડાયું હતું. પરંતુ પછી એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે વિક્કી અને માલવિકા બાળપણના મિત્રો છે.
4
બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.
5
(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ)