પ્રિયંકા ચોપડાએ કર્યો ગૃહ પ્રવેશ, પહેર્યો 21 હજારનો બ્યુટીફુલ ડ્રેસ, જુઓ તસવીરો
પ્રિયંકા ચોપડાએ આઇવરી વન શોલ્ડર ટયુનિક, પક્ષીઓ અને મધમાખીવાળી પ્રિન્ટવાળા પેન્ટ સાથે પહેર્યું હતું. પિયંકા હાલ તેમની બુક “અનફિનિશ્ડ”ના કારણે ચર્ચામાં છે. તેમની આ બુક પ્રિયંકાના ફેન્સ જ નહી પરંતુ તેમનો પતિ નિક જોનાસ પણ સારો રસ લઇને તેને વાંચી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ડ્રેસ ખુદ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ડિઝાઇન કર્યો છે. મસાબાના ઇ કોમર્સ પ્લેટફોર્મ પરથી આપ આ ડ્રેસ આપની સાઇઝમાં ખરીદી શકો છો.
બોલિવૂડ અક્ટ્રેસ પ્રિયંકા અને નિક જોનાસે હાલ જ તેમના નવા ઘરમાં પ્રવેશ કર્યો. પ્રિયંકા અને નિકે હિન્દુ રિત રિવાજ મુજબ ગૃહમાં પૂજા કરાવી હતી અને કુંભ સ્થાપન કર્યું હતું.
ગૃહ પ્રવેશ દરમિયાન પ્રિયંકાએ આઇવરી વન શોલ્ડર ટ્યૂનિક કેરી કર્યું હતું. આ ડ્રેસની કિમત 21 હજાર છે. દિગ્ગજ ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતા તેમને નવા ઘર માટે શુભકામના પાઠવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -