48 વર્ષની ઉંમરે મલાઇકાનો હૉટ અવતાર, સવારે શોર્ટ્સ પહેરીને જિમમાં જતી વખતની તસવીરો વાયરલ, જુઓ.....
Malaika Arora Workout Look: બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડા (Malaika Arora)એ તાજેતરમાં જ સવારે સવારે વર્કઆઉટ માટે જતી વખતે પૈપરાજીએ સ્પૉટ કરી. મલાઇકાની આ દરમિયાનની કેટલીક તસવીરો અમે તમારી સામે લઇને આવ્યા છે. જુઓ આગળની સ્લાઇડ્સમાં............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા આ દરમિયાન સવારે ઉઠતાં જ વર્કઆઉટ માટે નીકળી ગઇ હતી. આવામાં તસવીરોમાં તેની વિખરાયેલા વાળ અને શોર્ટ ડ્રેસની ખુબ ચર્ચા થઇ રહી છે.
સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન મલાઇકા ખુબ ઉતાવળમાં દેખાઇ રહી હતી. પૈપરાજીને જોઇને હંમેશા રોકાઇને પૉઝ આપનારી મલાઇકા આ દરમિયાન ત્યાંથી દોડીને નીકળી ગઇ.
મલાઇકાએ આ દરમિયાન કોરોનાથી બચવા માટે ચહેરા પર માસ્ક પહેરેલુ હતુ.
આ દરમિયાન મલાઇકાએ પોતાના કેઝ્યૂઅલ લૂકને સ્લીપર્સની સાથે ટીમઅપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોડાની ઉંમર અત્યારે 48 વર્ષની છે, અને તે તેની ફિટનેસને લઇને ખુબ ચર્ચામાં રહે છે.
આની સાથે જ મલાઇકા પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચાઓ વધારે છે. મલાઇકા આજકાલ અર્જૂન કપૂરની સાથે રિલેશનશીપમાં છે.