Monalisa Photos: સ્વિમિંગ પુલ કિનારે બિકીની પહેરીને મોનાલિસાએ આપ્યા હોટ પોઝ, જુઓ ફોટો
Monalisa Pics: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa)ની ગણતરી ઈંડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં થાય છે. પોતાના ગ્લેમરસ લુકને લઈ હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનાલિસા (Monalisa) હવે 'ધપ્પા' નામની વેબ સીરીઝથી ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે.
ટીવી પછી મોનાલિસા ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
મોનાલિસાએ ઈંસ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની અવતાર જોવા મળી રહ્યો છે.
બિકીની પહેરીને પુલ કિનારે પોઝ આપતી મોનાલિસાએ ફેન્સના દિલોની ધડકન વધારી દીધી છે.
મોનાલિસાને ઈંટરનેટ સેંસેશન પણ કહેવાય છે. મોનાલિસાના નવા-નવા ફોટો અને વીડિયો વાયરલ થતા હોય છે.
મોનાલિસાની ઓળખ હવે ફક્ત ભોજપુરી ફિલ્મો સુધી સીમીત નથી રહી, હવે મોનાલિસાના ચાહનારા લોકોની લિસ્ટ ઘણી લાંબી છે.