Adaa Khan Photos : 'કાલી નાગિન'નો ગોર્જિયસ લૂક, જુઓ તસવીરો
1
1/4
નાગિન ફેમ અદા ખાને ફરી એકવાર તસવીરો શેર કરી છે. વાઇટ ડ્રેસમાં અદા ગોર્જિયસ લાગી રહી છે.
2/4
અદા ખાને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી.
3/4
અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
4/4
અદા પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહી છે. ચાહકો તેની તસવીરો પર રિએક્શન આપે છે
Published at : 26 Jan 2022 04:16 PM (IST)