સ્ટ્રેસને ઓછો કરવા પ્રિયંકા લીધો ક્યૂબા ડાઇવિંગનો સહારો, સ્પેનના દરિયામાં લગાવી ઉંડી ડુબકી, જુઓ તસવીરો......

Priyanka_Chopra

1/6
Priyanka Chopra Scuba Diving: દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) આજકાલ સ્પેનમાં છે, જ્યાં તે પોતાની વેબસીરીઝ 'સિટાડેલ' (Citadel) નુ શૂટિંગ કરી રહી છે. થોડાક દિવસો પહેલા તે પોતાની માં મધુ ચોપડા સાથે ફરતી દેખાઇ હતી. પ્રિયંકાએ સ્પેનના ઉંડા દરિયામાં સ્કૂબા ડાઇવિંગનો આનંદ ઉઠાવ્યો હતો. જુઓ તસવીરો.......
2/6
પ્રિયંકા ચોપડાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે, આ તસવીરો રવિવારની છે, જ્યારે તેને પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને સ્કૂબા ડાઇવિંગ કર્યુ. આ તસવીરોમે તે ઉંડા પાણીમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.
3/6
પ્રિયંકા આ તસવીરોને શેર કરતા કેપ્શનમાં લખ્યું- ઘણીવાર એવા દિવસો આવે છે, જ્યારે તમને તમારા સ્ટ્રેસને શાંત કરવાનો મોકો મળે છે, અે આનાથી બેસ્ટ શું હોઇ શકે કે પાણીની અંદર ઇશ્વરની બનાવેલી પ્રકૃતિને જોઇ શકીએ.
4/6
આનાથી આગળ પ્રિયંકાએ લખ્યુ- હુ ખુદને ખુબ ગૌરવાન્તિત અનુભવી રહી છુ કે સિટાડેલની ટીમે મને પોતાની પાર્ટીમાં સામેલ કરી. આ પછી પ્રિયંકાએ ટીમના બાકીના સભ્યોનો ધન્યવાદ કર્યો.
5/6
આ તસવીરોમાં જોઇએ તો પ્રિયંકા સ્કૂબા ડાઇવિંગને કેટલો એન્જૉય કરી રહી છે. તેની આસપાસ સિટોડેલના બીજા સભ્યો પણ જોઇ શકાય છે.
6/6
આ તસવીરમાં પ્રિયંકાની સાથે સિટાડેલના બાકીના સભ્યો પણ દેખાઇ રહ્યાં છે. પ્રિયંકા ચોપડા હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Sponsored Links by Taboola