Nia Sharma Photos: નિયા શર્માએ બૉલ્ડ લૂક આપીને ફરી જીત્યુ ફેન્સનુ દિલ, જુઓ સુંદર તસવીરો
મુંબઇઃ જાણીતી ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એકદમ બૉલડ્ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નિયા બ્લૂ કલરના આઉટફિટમાં દેખાઇ રહી છે. નિયા શર્માની આ તવસીરો હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા શર્મા આ તસવીરોમાં એકદમ બૉલ્ડ લૂક્સ આપતી દેખાઇ રહી છે. નિયાનો આ અંદાજ તેના ફેન્સને ખુબ એટ્રેક્ટ કરી રહ્યો છે.
નિયા પોતાના બૉલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની તસવીરો અને વીડિયો મિનીટોમાં વાયરલ થઇ જાય છે.
નિયાની પૉપ્યૂલારિટી ધીમે ધીમે વધી રહી છે. નિયાના સોશ્યલ મીડિયા પર કરોડો ફેન્સ છે.
નિયા ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત સેલેબ્સના લિસ્ટમાં સામેલ છે. નિયાને ટીવીથી લઇને સોશ્યલ મીડિયા પર ખુબ લોકો પસંદ કરી રહ્યાં છે.
નિયાની આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. તેને ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે.