નીતા અંબાણી પાસે છે એકથી એક ચઢિયાતા હીરાની જ્વેલરી, જુઓ ખૂબસૂરત ડાયમંડ સેટની તસવીરો
દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણીનું પણ બિઝનેસમાં નામ જાણીતું છે. બિઝનેસની સાથે નિતાની સ્ટાઇલ અને ફેશન સ્ટેટમેન્ટ પણ હંમેશા ચર્ચાનો વિષય રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા અંબાણી કોઇ પણ સ્ટારની પાર્ટીમાં જાય છે ત્યારે તેમનું ડ્રેસિંગ જોવા માટે સેલેબ્સ પણ આતૂર રહે છે.
નીતા અંબાણીએ દીકરીના લગ્નમાં માંગ ટિકા, બિંદી, હેવી ઇયરિંગ સાથે પાંચ લેયરવાળું હેવી નેકલેસ કેરી કર્યું હતુ.
નીતા અંબાણીએ દીકરીના ડાંડિયામાં કુંદન ગ્રીન સ્ટોન અને ડાયમંડ નેટવર્કનો સેટ કેરી કર્યો હતો.
નીતા અંબાણીનું આ લૂક તેમના દીકરા આકાશના મેરેજ સમયનું છે. આ ખાસ પ્રસંગે નિતા અંબાણીએ રેડ સાડી પર વ્હાઇટ ગ્રીન અમરેલ્ડ જ્વેલરી કેરી કરી છે.
નિતા અંબાણીનો આ લૂક ખૂબ જ વાયરલ થયો છે. ઘરના ફંકશનમાં જ્યારે તે મોટા હીરા જડિત ઘરેણા પહેરે છે તો દરેકની નજર તેમના લૂક પર પડ્યા વિના નથી રહેતી.
નિતા અંબાણીએ પ્રિયંકાની મહેંદી સેરેમનીમાં ખૂબ સુંદર કુંદનનો હાર પહેર્યો હતો. તે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની મહેંદી સેરેમની માટે મુંબઇ ગઇ હતી. જ્યાં તેમણે લેરિયા પર સુંદર જ્વેલરી ટીમ અપ કરી હતી.
નિતા અંબાણીને નથ અને માંગ ટીકો ખૂબ જ પસંદ છે. આ સાથે તેમના હાથમાં પણ કિંમતી ડાયમંડ કડા જોવા મળે છે.
નીતા અંબાણીના આ લૂકની વાત કરીએ તો તેણે ગળામાં કોઇ નેકલેસ નથી પહર્યો જેના કારણે તેમનો ચહેરો હાઇલાઇટ થઇ રહ્યો છે.
નીતા અંબાણીના આ લૂકમાં માંગ ટીકાથી માંડીને હાથ, ગળા અને ઇયરિંગ સહિતની જ્વેલરી ડાયમંડની છે
નીતા અંબાણીના જ્વેલરી ક્લેકશનમાં ખૂબ જ કિંમતી હેવી જ્વેલરી પણ સામેલ છે. જેમાં હેવી નેકલેશ અને ઇયરરિંગનું ક્લેકશન જોવા મળે છે.
નિતા અંબાણી અલગ અંદાજમાં તેની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરમાં આપ તેમના હાથમાં સુંદર ડાયમંડ રિંગ જોઇ શકો છો.
નિતા અંબાણી અલગ અંદાજમાં તેની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરમાં આપ તેમના હાથમાં સુંદર ડાયમંડ રિંગ જોઇ શકો છો
નિતા અંબાણી અલગ અંદાજમાં તેની જ્વેલરી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરમાં આપ તેમના હાથમાં સુંદર ડાયમંડ રિંગ જોઇ શકો છો.
નીતા અંબાણીને જ્વેલરી સાથે ડિઝાઇનર આઉટફિટનો ખૂબ જ શોખ છે. તે જ્વેલરીમાં ગોલ્ડથી વધુ પ્લેટિનમ પ્રીફર કરે છે.
આ તસવીરમાં આપ જોઇ શકો છો કે,. નિતા અંબાણીએ રેડ સાડી સાથે ડાયમંડ અને પર્લની જ્વેલરી ટીમઅપ કરી છે. તે ડાયમંડની બિગ રિંગ પણ ફ્લોન્ટ કરી રહી છે.
નીતા અંબાણીને શૃંગારનો ખૂબ જ શોખ છે, ખુદને સજાવવા માટે નીતા અંબાણી પાસે ડાયમંડ જ્વેલરીનું સુંદર કલેકશન છે,.
નીતા અંબાણી હંમશા તેમના લૂક્સ અને જ્વેલરી સાથે એકસપરિમેન્ટ કરતી જોવા મળે છે.
આજે અમે આપને નીતા અંબાણીના જ્વેલરી ક્લેકશનની એક ઝલક બતાવી રહ્યાં છીએ. કદાચ ડાયમંડનું આવું સુંદર કલેકશન ભાગ્યે જ કોઇ પાસે હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -