દિવાળી પહેલા નોરા ફતેહીના દેશી લૂકની જુઓ આ તસવીરો, halak Dikhhla Jaaના સેટ પરનો અનોખો અંદાજ
Nora Fatehi Photos: 'ઝલક દિખલા જા'ના સેટ પરથી ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNora Fatehi Photos From Jhalak Dikhla Jaa Set: ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહી તેના કિલર ડાન્સિંગ મૂવ્સ માટે લોકોમાં ખૂબ ફેમસ છે.
નૃત્ય સિવાય નોરા ફતેહી તેના ગ્લેમરસ લુક માટે પણ ઘણી ચર્ચામાં રહે છે.
દરરોજ તેની તસવીરો સામે આવતી રહે છે, જેમાં તેની સ્ટાઈલ ખૂબ જ કિલર હોય છે.
ફરી એકવાર નોરાની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે, જે ફેન્સને મંત્રમુગ્ધ કરી રહી છે.
તેની આ તસવીરો ડાન્સ રિયાલિટી શો 'ઝલકા દિખલા જા'ના સેટ પરથી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ શોમાં અભિનેત્રી જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નોરા ફતેહીની બ્યુટી સ્કાઇ બ્લુ લહેંગામાં બેહદ નિખરી રહી છે. તેના ગળામાં સુંદર નેકલેસ પણ પહેર્યો છે.
વાદળી લહેંગા સાથે ખુલ્લા વાળ રાખીને નોરાએ લૂક કમ્પલિટ કર્યો છે. જે તેના લૂકમાં ચાર ચાંદ લગાવે છે.