Photos: ડાન્સર-એક્ટ્રેસ Nora Fatehiએ કેમેરા સામે આપ્યા રિવિલિંગ ડ્રેસમાં પૉઝ, સેન્સૂઅસ લૂકે ઇન્ટરનેટ પર લગાવી આગ
Nora Fatehi Photos: નોરા ફતેહી પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હવે એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
તસવીરોમાં નોરા ફતેહી ડીપનેક બ્રાલેટ પહેરીને દેખાઇ રહી છે, અને તેના પર ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરેલુ છે.
નોરા ફતેહીએ બ્રાલેટને ડેનિમ શૉર્ટ્સની સાથે પેર કર્યુ છે. તેનો આ સેન્સૂઅસ લૂક ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
એક્ટ્રેસે પોતાના લૂકને પુરે કરવા માટે સિલ્વર ચોકર પહેરેલુ છે અને પોનીટેલ સ્ટાઇલમાં પોતાના વાળને બાંધેલા છે.
આ પહેલા નોરા ફતેહીએ બ્લેક એન્ડ વ્હાઇટ કલર પેટર્નને ક-ઓર્ડ સેટ પહેરીને ફોટોશૂટ કરાવ્યુ હતુ.
તેને કારની અંદર એવા એવા પૉઝ ક્લિક કરાવ્યા હતા, જેને જોઇને ફેન્સ પણ ફિદા થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી બહુ જલદી ફિલ્મ 100 પરસન્ટમાં દેખાશે, જેનું ડાયરેક્શન સાઝિદ ખાન કરી રહ્યાં છે.