Nusrat Jahan Pics: ક્રોપ ટોપમાં નુસરત જહાંની કમર પર ફિદા થયા ફેન્સ, સિઝલીંગ અવતારના ફોટો શેર કર્યા
Continues below advertisement

નુસરત જહાં
Continues below advertisement
1/5

બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ સિઝલિંગ અવતારમાં તેના દિલકશ ફોટા શેર કર્યા હતા.
2/5
આ ફોટોમાં નુસરત બ્લેક ક્રોપ ટોપ સાથે જીન્સમાં જોવા મળી રહી છે. ફોટોમાં નુસરતના પોઝથી સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે.
3/5
રાજનીતિથી લઈને ગ્લેમર ઈન્ડસ્ટ્રી સુધી નુસરત જહાં એક અલગ જ ઓળખ ધરાવે છે. તે એક બાળકની માતા પણ છે પરંતુ તેની ફિટનેસ જોઈને બધા દંગ રહી જાય છે.
4/5
ફિલ્મ 'શોત્રુ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર નુસરત જહાંએ ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.
5/5
નુસરત જહાંની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. નુસરત પણ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.
Continues below advertisement
Published at : 02 Jun 2022 11:42 PM (IST)
Tags :
Nusrat Jahan