મૉડલ અચાનક આખેઆખી નગ્ન થઇને પહોંચી ગઇ શૉપિંગ મૉલમાં, ને પછી પુરુષો સાથે શું કર્યુ તો ગાર્ડે ધક્કા મારીને બહાર કાઢી મુકી, તસવીરો..........
નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને આશ્ચર્ચચકિત થઇ રહ્યાં છે, ખરેખરમા આ વીડિયો એક મૉડલનો છે, અને તે અચાનક એક ભીડભાડ વાળા મૉલમાં લોકોની વચ્ચે એકદમ ન્યૂડ થઇને એટલે કે કપડાં પહેર્યા વિના પહોચી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, અમેરિકાના મિયામીના એક મૉલમાં એક્ટ્રેસ અને મૉડલ શૉપિંગ મૉલમાં ન્યૂડ થઇને પહોંચી હતી. આ મૉડલનુ નામ છે ફ્રાન્સિયા જેમ્સ, ફ્રાન્સિયા જેમ્સ પ્લેયબૉય મૉડલ પણ છે.
ફ્રાન્સિયા જેમ્સ મીયામીના શૉપિંગ મૉલમાં પહોંચી તો તે પુરુષોની સામે જઇને સવાલો કરવા લાગી હતી, અને તેના સવાલ જવાબોને લઇને મૉલનો ગાર્ડ ગિન્નાયો હતો અને તેને મૉડલેને ધક્કા મારીને બહાર કાઢી મુકી હતી.
ફ્રાન્સિયા જેમ્સ પુરુષોને ‘નૉ નટ નવેમ્બર’ પર સવાલો પુછી રહી હતી. ખરેખરમાં, ‘નૉ નટ નવેમ્બર’ એક ટ્રેન્ડ છે જેને લોકો નવેમ્બર માસમાં સેક્સુઅલ એક્ટિવિટીથી દુર રહેવાની ચેલેન્જ આપવામાં આવે છે. જોકે, ફ્રાન્સિયા જેમ્સના આ સવાલોથી પુરુષો શરમાઇ ગયા હતા, અને તેની પાસેથી દુર જઇ રહ્યાં હતા.
ખરેખરમાં, ફ્રાન્સિયા જેમ્સ નગ્ન હતી, અને તેના પોતાના આખા શરીર પર પેન્ટ કરાવ્યુ હતુ, જેનાથી તે કપડાંમાં હોય તેવુ લાગી રહ્યુ હતુ. જ્યારે નજીકથી મૉડલને જોતા તે ન્યૂડ હોવાનો ખ્યાલ આવતો હતો. તેને પોતાનુ આખુ શરીર રંગબેરંગી કલરથી રંગી કાઢ્યુ હતુ, અને તે શૉપિંગ મૉલમાં પુરુષો પાસે જઇને સવાલ જવાબો કરી રહી હતી. આ દરમિયાન તેને ખુદ પોતે ન્યૂડ હોવાનો ખુલાસો કર્યો હતો.
ફ્રાન્સિયા જેમ્સ પ્લેબૉય મૉડલ છે, અને તે ઓનલી ફેન્સ પર પણ એક્ટિવ રહે છે, અહીં તૈ પૈસાના બદલે લોકોને બૉલ્ડ કન્ટેન્ટ બતાવે છે. વળી, ફ્રાન્સિયા જેમ્સ ઇન્સ્ટાગ્રામ પર પણ લોકપ્રિય છે. અહીં તેના 92 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફ્રાન્સિયા જેમ્સ ફેન્સ માટે બૉલ્ડ કન્ટેન્ટ અને સ્ટન્ટ પણ બનાવતી રહે છે. હાલમાં મૉડલનો નગ્ન વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.