Pakistani Actress: પૂનમ પાંડેને પણ માત આપે છે આ પાકિસ્તાની એક્ટ્રીસની બૉલ્ડનેસ, તસવીરો કરી દેશે ક્લિનબૉલ્ડ
Pakistani Model Actress Mathira Mohammad, જ્યારે પણ પાકિસ્તાનની મૉડલકે હીરોઇનનું સાંભળીએ છીએ તો તમારા મનમાં સૂટ સલવાર કે કંઇક ફૂલ કવર્ડ પહેરેલી છોકરીઓ જ આવે છે, પરંતુ આજે અમે તમને પાકિસ્તાનની એવી મૉડલને મળાવી ઓ છીએ જે એટલી બૉલ્ડ છે કે ભારતની બૉલીવુડ એક્ટ્રેસીસ પણ તેની આગળ ફિકી પડી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળો આને, આ છે પાકિસ્તાનની ફેમસ મૉડલ Mathira Mohammad. મથિરા પાકિસ્તાનની જાણીતી મૉડલ છે, જે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
મથિરા માત્ર એક મૉડલ જ નથી પરંતુ સાથે સાથે ડાન્સર, ટેલિવિઝન હૉસ્ટ અને એક્ટ્રેસ પણ છે. આ ઉપરાંત Mathira Mohammad કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે.
Mathira Mohammad પોતાની બૉલ્ડનેસથી ખુબ ચર્ચામાં રહે છે. જો તમે આનુ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમે પણ ચોંકી જશો કે પાકિસ્તાનમાં પણ આટલી સેક્સી એક્ટ્રેસ હોય છે.
જો વાત કરીએ Mathira Mohammad ની પર્સનલ લાઇફની તો, એક્ટ્રેસનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો છે, તેના પિતાજી સાઉથ આફ્રિકા સાથે સંબંધ ધરાવે છે, અને માં પાકિસ્તાની છે.
Mathira Mohammadએ પાકિસ્તાન આવતા પહેલા પોતાની ટ્રેનિંગ પણ ઝિમ્બાબ્વેમાં જ લીધી હતી.
વર્ષ 2012માં Mathira Mohammad એ પંજાબી સિંગર ફરાન જે મિર્જા સાથે લગ્ન કર્યા હતા. બન્નેને એક દીકરો પણ છે આહિલ રિઝવી, જોકે, 2018માં બન્નેનુ તલાક થઇ ગયુ હતુ.
આમ પણ Mathira Mohammad માત્ર બૉલ્ડ કપડાં જ નથી દેખાતી, પરંતુ ઘણીવાર તે સૂટ -સલવારને પણ બહુ જ સુંદરતાથી કેરી કરે છે.
Mathira Mohammad