Palak mucchal wedding: મહેંદી સેરેમની ખૂબસૂરત તસવીરો, આ મ્યુજિશિયનને બનાવ્યો હમસફર

ખૂબ જ સુરીલા અવાજની મલ્લિકા પલક મુચ્છલ 6 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઇ ગયા છે. મહેંદી સેરેમનીમાં પલકનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો.

પલક મુચ્છલની મહેંદી સેરેમની

1/9
Palak Muchhal Mehndi Ceremony: ખૂબ જ સુરીલા અવાજની મલ્લિકા પલક મુચ્છલ 6 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઇ ગયા છે. મહેંદી સેરેમનીમાં પલકનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો.
2/9
પલક મુચ્છલ આમ તો તેમની પર્સનલ લાઇફને ખૂબ જ સિક્રેટ રાખે છે પરંતુ સિંગર છેલ્લા 9 વર્ષથી તે સંગીત ડાયરેક્ટર મિથુનને ડેટ કરી રહી હતી.
3/9
image 3
4/9
પલક મુચ્છલની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
5/9
પલક મુચ્છલે બોટલ ગ્રીન કલરનો લહેંગો કેરી કર્યો છે. સિલ્લર માંગ ટીકા અને નેકલેસથી દુલ્હનનો લૂક કમ્પલિટ કર્યો.
6/9
પલકની મહેદી સેરેમનીમાં બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે પણ હાજરી આપી હતી. જગ્ગૂ દાદાએ પણ તેમના હાથમાં મહેંદી મૂકાવી હતી.
7/9
પલક મુચ્છલ તેમની જિંદગીની નવી સફરની શરૂઆત સંગીત ડાયરેક્ટર મિથુન સાથે કરવા જઇ રહી છે. તે બેહદ ખૂબસૂરત દેખાતી હતી.
8/9
પલક મુછલ ઈન્દોરમાં લગ્ન કરી રહી છે, તે મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે જેમાં ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપી શકે છે, એવા સમાચાર છે કે હાલમાં જ પરણેલ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પણ આ પાર્ટીમાં હાજરી આપી શકે છે.
9/9
સિંગર પલક મ્યુઝિક ડિરેક્ટર મિથુન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે, બંનેની સગાઈ થઈ ગઈ છે, મહેંદી અને હલ્દીની વિધિ પણ થઈ ગઈ છે.પલક મુચ્છલનું અંગત જીવન ખૂબ જ ગુપ્ત રહ્યું છે, બંને એકબીજાને 9 વર્ષથી ડેટ કરી રહ્યાં છે.
Sponsored Links by Taboola