Parineeti Chopra Photos: પરિણીતી ચોપડાની આ તસવીરોએ મચાવી ધમાલ, ફેન્સે આપી આ સલાહ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
11 Jan 2022 12:43 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. પરિણીતી ચોપરાના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરિણીતી ચોપરાના આ ફોટોશૂટની તસવીરો વાયરલ થયા બાદ ચાહકો તેના વધતા વજનની ચર્ચા કરી રહ્યા છે.
3
ફેન્સનું માનવું છે કે, પરિણીતી ચોપરાના આ ફોટોશૂટમાં ઘણું વજન વધી રહ્યું છે. આ સાથે જ દરેક તેમને વજન ઘટાડવાની સલાહ પણ આપી રહ્યા છે.
4
આપને જણાવી દઈએ કે, પરિણીતી ચોપરા પોતાની એક થી એક ખૂબસૂરત અંદાજને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
5
પરિણિતી ચોપરા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેની શાનદાર તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.