Parineeti Chopra : પરિણીતી ચોપરાના આ ગ્લેમરસ લૂક પરથી તમારી નજર નહીં હટે, જુઓ Photos
Parineeti Chopra Photos
1/6
Parineeti Chopra Photos : બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાની ગ્લેમરસ અને સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
2/6
પરિણીતીની ગણતરી બી-ટાઉનની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.
3/6
પરિણીતી હાલમાં એક રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. પરિણીતી સિવાય કરણ જોહર અને મિથુન ચક્રવર્તી પણ આ શોમાં જજ તરીકે જોવા મળશે.
4/6
આ દરમિયાન પરિણીતીના કેટલાક નવા ફોટા સામે આવ્યા છે.
5/6
આ તસવીરોમાં પરિણીતી ચોપરા બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે.
6/6
પરિણીતી ચોપરાએ 2011માં 'લેડીઝ વર્સીસ રિકી બહલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Published at : 24 Jun 2022 05:41 PM (IST)