In Pics: જ્યારે ખૂબ જ ખૂબસૂરત અંદાજમાં ઘરની બહાર નીકળી અભિનેત્રી પવિત્રા, પોઝ આપવા માટે કર્યું આ કામ, જુઓ તસવીરો,

પવિત્રા પૂનિયાનો ખૂબસૂરત અંદાજ

1/8
અભિનેત્રી પવિત્ર પૂનિયાએ હાલ મુંબઇમાં ખૂબસૂરત અંદાજમાં સ્પોટ થઇ. આ સમય દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. (Photo Credit: Manav Manglani)
2/8
પવિત્રા સ્કર્ટ અને ટોપમાં બેહદ ખૂબસૂરત દેખાઇ રહી છે. (Photo Credit: Manav Manglani)
3/8
તસવીરોમાં આપ જોઇ શકો છો કે, પવિત્રા પૈપ્સને પોઝ આપી રહી છે. (Photo Credit: Manav Manglani)
4/8
જો કે આ સમય દરમિયાન પવિત્રાએ માસ્ક ન હતું લગાવ્યું. (Photo Credit: Manav Manglani)
5/8
આટલુ જ નહીં મીડિયાથી રૂબરૂ થઇ ત્યારે પણ પવિત્રાએ માસ્ક ન હતું પહેર્યું. (Photo Credit: Manav Manglani)
6/8
જો કે આ સમય દરમિયાન પવિત્રાએ માસ્ક ન હતું લગાવ્યું. (Photo Credit: Manav Manglani)
7/8
હાલ થોડા સમય પહેલા જ પવિત્રાએ નવું ઘર ખરીદ્યું છે. (Photo Credit: Manav Manglani)
8/8
પવિત્રાને બિગ બોસમાં ખૂબ જ સારૂં પ્રદર્શન કર્યું હતું.ઘરથી બહાર આવ્યા બાદ પણ પવિત્રા અને એઝાઝ ખાનનો સંબંધ યથાવત છે. (Photo Credit: Manav Manglani)
Sponsored Links by Taboola