Photos: હૉટ યુટ્યૂબર સોફિયા અન્સારીની હોળી તસવીરો વાયરલ, મીની શૉર્ટ સ્કર્ટ પહેરીને લૂંટ્યા ફેન્સના દિલ
Sofia Ansari Holi- સોશ્યલ મીડિયા ક્વિન અને જાણીતી યુટ્યૂબ સોફિયા અંસારી આજકાલ ખુબ ચર્ચામાં છે. સોફિયા અંસારી ફરી એકવાર પોતાની હોળની તસવીરોના કારણે ફેન્સની વચ્ચે ચર્ચાઇ રહી છે. હાલમાં જ હોળી તહેવારે સોફિયા અંસારીએ પોતાની બૉલ્ડ હોળી તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. જુઓ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતી યુટ્યૂબર સોફિયા અંસારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હોળીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે ફરી એકવાર બૉલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તેને ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે.
આ તસવીરોમાં સોફિયા અંસારી મીનિ શૉર્ટ સ્કર્ટમાં દેખાઇ રહી છે, સોફિયાની આ હૉટ અદાઓ પર ફેન્સ ફિદા છે. સોફિયા અંસારી વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં એકથી સેક્સી પૉઝ અને અદાઓ આપી રહી છે. હાથમાં રંગ અને ગુલાબ પણ દેખાઇ રહ્યાં છે.
સોફિયા અંસારીના હાલમાં સોશ્યલ મીડિયા પર 91 લાખથી વધુ ફોલોઅર્સ છે, અને તે ટૉન્ડ બૉડી ફિગરમાં મોટી મોટી હીરોઇનોને પણ ટક્કર આપે છે. વળી, સેક્સી અને બૉલ્ડ વીડિયોના મામલામાં ઉર્ફી જાવેદ પણ સોફિયા અંસારીની આગળ ફિફ્કી પડી જાય છે.
ઇન્સ્ટા પર અપલૉડ કરવામાં આવેલા વીડિયોમાં સોફિયા અંસારીના ચહેરા પર લાલ કલર અને ગુલાબ લગાવેલુ દેખાઇ રહ્યું છે. ફેન્સને હોળીનો આ વીડિયોમાં ખાસ મેસેજ આપતી દેખાઇ રહી છે.
તેને વ્હાઇટ કલરની સ્પેગેટી અને કલરફૂલ સ્કર્ટ પહેરેલો છે, આ એકદમ કમાલનો અને બૉલ્ડ લાગી રહ્યો છે.
દરમિયાન કાનમાં ઝૂમકા અને હાથોમાં હોળીના રંગ સોફિયા અંસારીને વધુ ક્યૂટ બનાવી રહ્યાં છે. ખાસ વાત છે કે, તહેવારો પર સોફિયા અંસારી નવા લૂકમાં જ જોવા મળે છે. આ પહેલા તે ક્રિસમસ પર સાન્તા બની હતી.
સોફિયા અત્યારે પોતાના બૉલ્ડ વીડિયોથી સોશ્યલ મીડિયા ક્વિન બની ચૂકી છે, ટિકટૉક સ્ટાર સોફિયા અન્સારી સોશ્યલ મીડિયાની ક્વિન છે. યુવાઓની વચ્ચે સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરો માટે સોફિયા અન્સારી ખુબ જાણીતી છે.
માત્ર 25ની ઉંમરમાં જ સોફિયા અન્સારીએ પોતાના સેક્સુઅલ લૂકથી ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. પોતાના નાના નાના વીડિયો માટે સોફિયા અન્સારી ખુબ ફેમસ છે. સોફિયા અન્સારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બૉલ્ડ અને હૉટ ફોટોઝ જ જોવા મળશે. ઘણીવાર પોતાની બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરોના કારણે સોફિયા અન્સારી ટ્રૉલ પણ થઇ જાય છે.
સોફિયા અન્સારી એક ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે, સોફિયા અન્સારી પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવે છે.