દીપક તિજોરીની દીકરી સમારા બૉલ્ડ લૂકના કારણે રહે છે ચર્ચામાં, બૉલીવુડ ડેબ્યૂની વધી ચર્ચા, જુઓ તસવીરો....

Samara_Tijori

1/6
મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સખત મહેનતથી પોતાની ઓળખ બનનારા એક્ટર દીપક તિજોરીની દીકરી સમારા પોતાના બૉલ્ડ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહે છે.
2/6
સમારા તિજોરી પોતાના બૉલ્ડ લૂકના કારણે સોશ્યલ મીડિયા પર લોકપ્રિય શખ્સિયત બની ચૂકી છે. ફેન્સ તેના બૉલીવુડ ડેબ્યૂ વિશે પણ સતત પુછી રહ્યાં છે.
3/6
સમારા તિજોરી પોતાના પિતા દીપક તિજોરીની ખુબ લાડલી છે. જોકે તે ગ્રાન્ડ પ્લાન નામની શોર્ટ ફિલ્મમાં દેખાઇ ચૂકી છે. આમાં તેનો લિપલૉક સીન પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો.
4/6
સમારા તિજોરીએ પોતાની પહેલી જ શોર્ટ મૂવીમાં એ સાબિત કરી દીધુ હતુ કે તે કોઇપણ મોટી બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી. ભલે પછી તે અનન્યા પાંડે હોય કે સારા અલી ખાન હોય.
5/6
13 વર્ષની ઉંમરમાં સમારા તિજોરીનુ અપહરણ થઇ ગયુ હતુ, જોકે સમય રહેતા દીપકે તેને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બચાવી હતી.
6/6
વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઢિશૂમ'નો સમારા તિજોરીએ આસિસ્ટ કરી હતી, આ ફિલ્મમાં વરુણ ધવન અને જૉન અબ્રાહમ દેખાયા હતા.
Sponsored Links by Taboola