કાતિલ આંખો, સુંદર સ્માઇલ અને રેડ પેન્ટ સૂટમાં પ્રિયંકા ચોપડાએ મચાવ્યો કેર, જુઓ દેસી ગર્લની હૉટ તસવીરો
Priyanka Chopra Latest Instagram Photo: બૉલીવુડ બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હૉલીવુડમાં ધમાલ મચાવતી દેખાઇ રહી છે. આજકાલ તે પોતાની ધ મેટ્રિક્સ (The Matrix Movie) મૂવીને પ્રમૉટ કરી રહી છે. આવામાં એક્ટ્રે્સ નવા નવા લૂક્સ સામે આવી રહ્યાં છે. જુઓ પ્રિયંકા ચોપડાની લેટેસ્ટ તસવીરો.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપડાએ પોતાની જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં તે રેડ પેન્ટ સૂટ પહેરીને દેખાઇ રહી છે. દેસી ગર્લનો આ બૉસી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
પોતાના લૂકને પુરો કરવા માટે પ્રિયંકા ચોપડાએ હુપ્સ ઇયરિંગ પહેરી છે, અને વાળને ખુલ્લા રાખ્યા છે. લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા ચોપડાનો ગૉર્જિયસ લૂક જોવા મળી રહ્યો છે.
પોતાની લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા વૉલની પાસે ઉભી રહીને એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. એટલુ જ નહીં બેકગ્રાઉન્ડમાં સિટીની સુંદર વ્યૂ પણ જોવા મળી રહ્યો છે.
પ્રિયંકા ચોપડાએ પોતાની તસવીરોને ખુદ શેર કર્યા છે. તેને લાખો ફેન્સ અત્યાર સુધી જોઇ ચૂક્યા છે.
પ્રિયંકા ચોપડાએ થોડાક દિવસો પહેલા પોતાની તસવીરો શેર કરી હતી. જેમાં તે પોતાની લાંબી ચોટી બતાવી રહી હતી. પ્રિયંકા ચોપડાનો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.