લગ્નની વિધિ દરમિયાન બુમરાહ સંજના પરથી નજર ન હતા હટાવી શકતા, જુઓ હલ્દીથી માંડીને ફેરા સુધીની તસવીરો
ક્રિકેટર જસપ્રીત બુમરાહે 15 માર્ચે ટીવી એન્કર સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા. બંનેએ ગોવાના સુંદર ડેસ્ટિનેશનમાં લગ્ન કર્યો. આ કપલના લગ્નની કેટલીક અનસીન તસવીરો સામે આવી છે. લગ્નમાં જસપ્રિત એટલી સુંદર દેખાતી હતી કે, બુમરાહ તેના પરથી નજર ન હતા હટાવી શકતા,. જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસપ્રિત અને સંજનાની મહેંદી સેરેમનીની તસવીર સામે આવી છે. તેમાં સંજના ખળખળાટ હસતી જોવા મળી રહી છે. તેમના હાથમાં સુંદર મહેંદી પણ જોવા મળી રહી છે.
હલ્દી સેરેમનીની તસવીર પણ સામે આવી છે. જેમાં બેને ખુશ ખુશાલ જોવા મળી રહ્યાં છે.
લગ્ન વિધિ સમયની સંજના ગણેશનની તસવીર સામે આવી છે. જેમાં સંજના પોઝ આપતી જોવા મળી રહી છે.
બંને સ્ટારે તેમના લગ્નની વિધિની તમામ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે તેમના નજીકના મિત્રોને પણ શેર કરી છે..
જસપ્રિત અને બુમરાહની મેરેજ સેરેમનીમાં બંને પરિવારના સભ્યો અને દુલ્હા-દુલ્હન નજીકના મિત્રો હાજર રહ્યાં હતા.
જસપ્રિત બુમરાહ લગ્નના આ ખાસ અવસરે પિક કલરના કોર્ડિનેશનમાં જોવા મળ્યો. બંનને વેડિંગ ડ્રેસ બોલિવૂડના ફેમસ ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કર્યાં હતા.
સંજના ગણેશને ક્લાસિક સબ્યસાચી બ્રાઇડલ લહંગા પહેર્યો હતો, જેમાં રેશમનું વર્ક કરવામાં આવ્યું હતું. પિન્ક લહંગામાં પિન્ક ફ્લાવરની એબ્રોઇડરી કરવામાં આવી હતી. જ્વેલરીની વાત કરીએ તો સંજનાએ અનકટ ડાયમંડ અને પન્નાથી બનેલી હેરિટેજ જ્વેલરી પહેરી હતી.
જસપ્રિત અને સંજનાની આ તસવીર ફેન્સ લાઇક કરી રહ્યાં છે
બધી જ તસવીર ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે