ઉતાવળમાં એક્ટ્રેસ ડ્રેસમાં બ્રા પહેર્યા વિના આવી ગઇ ફોટોગ્રાફરોની વચ્ચે, બધાને ખબર પડી જતાં શું થયુ, જુઓ તસવીરો................

Continues below advertisement

Mouni_Roy

Continues below advertisement
1/8
નવી દિલ્હીઃ ટીવી સ્ટાર્સ હંમેશા ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક અખતરા કરતા રહે છે, અને આવા અખતરા ઘણીવાર તેમના માટે મુસીબત પણ બની જતા હોય છે.
નવી દિલ્હીઃ ટીવી સ્ટાર્સ હંમેશા ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક અખતરા કરતા રહે છે, અને આવા અખતરા ઘણીવાર તેમના માટે મુસીબત પણ બની જતા હોય છે.
2/8
હવે આ લિસ્ટમાં મૌની રૉયનુ નામ પણ જોડાઇ ગયુ છે. મૌની રૉયે તાજેતરમાં એક એવો ડ્રેસ પહેર્યો હતો જેનાથી તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ હતી.
3/8
મૌની રૉય પર આમ તો દરેક પ્રકારના ડ્રેસ સારા જ લાગે છે, પરંતુ હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં મૌની રૉયે જે ડ્રેસ પહેર્યો છે જે તેના માટે મુશ્કેલીરૂપ બન્યો છે.
4/8
ખરેખરમાં મૌની રૉય મીડિયા સામે રેડ ગાઉન પહેરીને આવી હતી અને અને ફરી ફરીને પૉઝ આપી રહી હતી, ત્યારે તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ હતી.
5/8
મૌની રૉયે લાર રંગનુ બેકલેસ ગાઉન પહેર્યુ હતુ, અને તેને ઓપન હેરની સાથે લાઇટ મેકઅપ કર્યો હતો. આ ગાઉન પહેરીને જેવી મૌની રૉય કેમેરાની સામે આવી તો બધા જોતા જ રહી ગયા.
Continues below advertisement
6/8
આ ડ્રેસમાં મૌની રૉય સુંદર લાગી રહી હતી પરંતુ તેને બ્રા જ ન હતી પહેરી. જ્યારે તે ફોટોગ્રાફર્સની સામે ફરી ફરીને પૉઝ આપી રહી હતી, તે સમય દરમિયાન બ્રા વિના પહેરેલો ડ્રેસ થોડો ઉંચો થઇ ગયો, અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ હતી.
7/8
આનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, એક્ટ્રેસને પણ આ ડ્રેસના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડ્યુ હતુ, અને તેને તમામ વસ્તુની ખબર પડી ગઇ હતી.
8/8
એક્ટ્રેસ મૌની રૉય પોતાની આ પરિસ્થિતિમાં શરમ અનુભવી રહી હતી, અને બાદમાં તરત જ કેમેરાની સામેથી દુર નીકળી ગઇ હતી. જોકે, આ પહેલા ફોટોગ્રાફરોએ ખેંચેલી તસવીરો વાયરલ થઇ ગઇ હતી.
Sponsored Links by Taboola