Photos: ભોજપુરી સ્ટાર નેહા મલિકે બતાવ્યો હૉટ અંદાજ, બ્લેક ટૉપ અને બિકીનીમાં તસવીરો વાયરલ
Neha Malik PIcs: બ્લેક બિકીનીમાં ફરી એકવાર જોવા મળ્યો નેહા મલિકનો સૌથી બૉલ્ડ અવતાર, આ વખતે ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે બ્લેક બિકીની સાથે જાળીદાર ટૉપ પહેરીને આપ્યા સિઝલિંગ પૉઝ, જુઓ વાયરલ થયેલી તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા મલિકે આ તસવીરો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે કેમેરા સામે બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે.
તસવીરોમાં નેહા મલિક બ્લેક કલરની બ્રાલેટની સાથે જાળીદાર ટૉપ અને શૉર્ડટ્સ પહેરીને પોતાના હૂસ્નનો જલવો બિખેરી રહી છે.
નેહા મલિકના સેક્સી લૂકે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જેના પર ફેન્સ જોરશોરથી કૉમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યાં છે.
નેહા મલિકએ પોતાનો આ લૂક ખુલ્લા કર્લી હેર, હાઇ હીલ્સ અને બૉલ્ડ મેકઅપની સાથે પુરો કર્યો છે.
આ તસવીરમાં નેહા મલિક પોતાના કર્વી ફિગર અને ક્લીવેજને ફ્લૉન્ટ કરી રહી છે. તેની અદાઓ પર ફેન્સ દિલ હારી ગયા છે.
ઉલ્લેખનીય છે કે નેહા મલિકને ઇન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયનથી વધુ લોકો ફૉલો કરી રહ્યાં છે, આ લોકો તેની પૉસ્ટનો હંમેશા ઇન્તજાર કરતાં રહે છે.