રકુલપ્રીત સિંહનો દિલકશ અંદાજ વાયરલ, વન પીસ શોર્ટ ડ્રેસ પહેરીને ફરવા નીકળી એક્ટ્રેસ, જુઓ Pics
Rakul_Preet_singh
1/8
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી અને બર્થડે ગર્લ રકૂલપ્રીત સિંહને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. 10 ઓક્ટોબરે તેનો પોતાનો બર્થડે મનાવ્યો હતો. (Photo Credit: Manav Manglani)
2/8
આ દરમિયાન રકૂલપ્રીત સિંહ પોતાના દોસ્તોની સાથે પાર્ટી કરવા માટે આવી હતી. રકૂલપ્રીતની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. (Photo Credit: Manav Manglani)
3/8
રકૂલપ્રીત આ સેલિબ્રેશન માટે લીલા રંગના વન પીસ સેક્સી ડ્રેસ પહેરીને પહોંચી હતી. (Photo Credit: Manav Manglani)
4/8
Tortoise નેક આ ડ્રેસમાં રક્કુ એકદમ સ્માર્ટ લાગી રહી હતી. સાથે જ સ્નીકર્સ તેના આ લૂકમાં વધુ શોભી રહ્યાં હતા. (Photo Credit: Manav Manglani)
5/8
રકૂલપ્રીત હંમેશા પોતાની સુંદરતાને લઇને છવાયેલી રહે છે. (Photo Credit: Manav Manglani)
6/8
વર્કફ્રન્ટની વાત કરીએ તો રકૂલપ્રીત જ અજય દેવગન સ્ટારર ફિલ્મ 'MayDay'માં દેખાશે. (Photo Credit: Manav Manglani)
7/8
(Photo Credit: Manav Manglani)
8/8
image 8
Published at : 11 Oct 2021 03:50 PM (IST)