Shama Sikanderએ પિન્ક બિકીનીમાં બતાવ્યો પોતાનો કાતિલ અંદાજ, તસવીરો જોઇને ફેન્સ થયા દિવાના
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શમા સિકન્દર પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. શમા સિકન્દર આજકાલ એક્ટિંગથી દુર પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. શમા સિકન્દર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેને ફેન્સની સાથે પોતાનો પિન્ક બિકીની વાળો હૉટ અવતાર શેર કર્યો છે. શમા સિકન્દરની આ તસવીરો ખુબ ચર્ચામાં આવી છે.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પિન્ક કલર બિકીનીમાં શમા સિકન્દર એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.
શમાનુ સમુદ્રમાં મસ્તી કરતો આ અવતાર ફેન્સને દીવાનો કરી રહ્યો છે.
પિન્ક બિકીનીમાં એકવાર ફરીથી શમા સિકન્દરે પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી છે.
ઉલ્લેકનીય છે કે, થોડાક દિવસો પહેલા શમા સિકન્દર મિયામીમાં વેકેશન ગાળવા ગઇ હતી, અને આ તસવીરો તે દરમિયાનની છે.
પાણીમાં ડુબકી લગાવતી શમા સિકન્દર ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે, અને તેની સુંદરતા જોવાલાયક છે.
આ ઉપરાંત શમા સિકન્દરએ પોતાના હેપ્પી ડાન્સ વાળી પણ એક તસવીર ફેન્સની સાથે શેર કરી છે, જેમાં તે પોતાની સેક્સી લેગ્સ ફ્લૉન્ટ કરી રહી છે.