Rani Chatterjeeએ જિમમાં કસરત કરતી વખતે શેર કર્યા Photos
Rani Chatterjee Photos : ભોજપુરી સિનેમાની ક્વિન રાની ચેટર્જી 42 વર્ષની ઉંમરમાં પણ પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે. હાલના દિવસોમાં રાની તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી છે અને જીમમાં ખૂબ પરસેવો પાડતી જોવા મળે છે. તેણે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. જુઓ તેના આ ફોટોઝ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના વર્કઆઉટની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ રાનીએ ઈન્સ્ટાગ્રામ પર તેની બેક ફ્લિપ કરતી કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો શેર કરતાં રાનીએ લખ્યું કે, મહેનતનું ફળ મળી રહ્યું છે.
તે જ સમયે, આ પહેલા રાનીએ નો ફિલ્ટર ચેલેન્જ લેતી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ચાહકો પણ રાનીના વર્કઆઉટની ખૂબ પ્રશંસા કરે છે અને તેના ફોટાને ખૂબ લાઇક અને શેર કરે છે.