Photos: શિવાંગી જોષીએ રિવીલિંગ ડ્રેસમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સના ઉડ્યા હોશ
Photos: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોષી (Shivangi Joshi) હંમેશા પોતાની બૉલ્ડ અને ગ્લેમરસ લૂક્સના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેનો દરેક લૂક ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ફેન્સની વચ્ચે ઝડપથી વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ શિવાંગી જોષીએ એકદમ હૉટ અને સ્ટાઇલિશ આઉટફિટ્માં ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તેનો હૉટ લૂક જોઇને લોકો તેના હૂસ્નના દિવાના બની રહ્યાં છે. જુઓ એક્ટ્રેસની અદાઓ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ શિવાંગી જોષી દરરોજ પોતાની યૂનિક ફેશન સ્ટેટમેન્ટથી ફેન્સનોં ચોંકાવી રહી છે.
તે જ્યારે પણ તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેની પ્રસંશા કરતા નથી થાકતા.
તાજેતરમાં જ એક્ટ્રેસ શિવાંગી જોષીના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત તબાહી મચાવી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી શિવાંગી જોષીની બૉલ્ડનેસે ફેન્સના હોશ ઉડાવી દીધા છે.
શિવાંગી જોષીએ પોતાના આ ફોટોઝમાં લાઇટ કલરનું રિવલિંગ લૂક વાળુ આઉટફિટ પહેરેલું છે.
વાળમાં હાઇ બન બનાવ્યુ છે અને સાથે જ લાઇટ મેકઅપ કરીને એક્ટ્રેસે પોતાના આઉટલૂકને કમ્પલેટ કર્યો છે.
કાનમાં ઇયરરિંગ્સ અને બિખેરાયેલા વાળમાં એક્ટ્રેસ એકદમ સેક્સી પૉઝ આપતા ફોટોશૂટ કરાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, શિવાંગી જોષી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ઇન્સ્ટાગ્રામ પર તેનુ ફેન ફોલોઇંગ ખુબ જ તગડુ છે.