ગરમીમાં દરિયાકિનારે બિકીની પહેરીને હૉટ યોગા કરતી દેખાઇ આ ગુજરાતી એક્ટ્રેસ, એકદમ બૉલ્ડ તસવીરો વાયરલ
આશકા ગોરડિયા તસવીરો
1/7
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા હંમેશા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર એકદમ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આશકા ગોરડિયા દરિયાકિનારે યોગા કરતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત શેર કરવામાં આવી રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તેની એકથી એક ચઢિયાતી અને હૉટ યોગા તસવીરો....
2/7
આ તસવીરોમં આશકા ગોરડિયા સ્વિમ સૂટમાં દેખાઇ રહી છે. તેને દરિયાકિનારે યોગા કરતી દેખી શકાય છે.
3/7
સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
4/7
આશકા ગોરડિયા લૉકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ પર પુરેપુરુ ધ્યાન આપી રહી છે.
5/7
આશકા ગોરડિયા પોતાના લૂક્સ અને ફિટનેસ માટે જાણીતી છે.
6/7
આશકા ગોરડિયા લાંબા સમયથી ટીવીથી દુર છે, પરંતુ તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ તેની એક ઝલક જોવા માટે બેતાબ રહે છે. આશકા ગોરડિયા મૂળ ગુજરાતી છે.
7/7
તેને હંમેશા પોતાના પતિની સાથે દરિયાકિનારે યોગા કરતી સ્પૉટ કરવામાં આવે છે.
Published at : 05 Jul 2021 01:08 PM (IST)