બ્લેક ટ્રાન્સપરન્ટ સૂટમાં પ્રિયંકા ચોપડાએ બતાવ્યો સિઝલિંગ લૂક, ગ્લેમરસ પૉઝ જોઇને ફેન્સ થયા દિવાના..........
Priyanka Chopra Instagram Photo: બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હવે બૉલીવુડ (Hollywood) ની પણ સુપર એક્ટ્રેસ બની ચૂકી છે. તેની પાસે કેટલાય મોટા મોટા પ્રૉજેક્ટ્સ છે. જલદી પ્રિયંકા ચોપડા (Priyanka) મેટ્રિક્સ (Matrix)માં દેખાશે. આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાએ ટ્રાન્સપરન્ટ પેન્ટ સૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેટેસ્ટ ફોટોશૂટમાં પ્રિયંકા ચોપડાનો એકદમ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપડાના આ નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
પ્રિયંકા ચોપડાએ નેટનુ પેન્ટ સૂટ પહેરેલુ છે, જેની સાથે એક્ટ્રેસે બ્લેક બ્લેઝર પણ પહેરેલુ રાખ્યુ છે.
પોતાના લૂકને પુરો કરવા માટે વાળમાં પ્રિયંકાએ પોની બનાવીને રાખી છે. એક તસવીરમાં એક્ટ્રેસ વાળ ખોલી રહી છે.
પ્રિયંકા ચોપડાએ ફોટામાં ડાર્ક મેઅકપ કર્યો છે જે તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પહેલા પ્રિયંકા ચોપડાએ ધોતી સ્ટાઇલ સ્કર્ટ અને ગ્રીન ચમકીલી શર્ટમાં તસવીરો શેર કરી હતી. તે તસવીરોમાં એક્ટ્રેસ ખુબ સિઝલિંગ દેખાઇ રહી હતી.