Pics: 29 વર્ષની મોડલ ફકત વૃદ્ધોને જ કરે છે ડેટ, 83 વર્ષના એક્ટરના બાળકની બની માતા
83 વર્ષીય પીઢ અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા અલ પચિનો થોડા દિવસોથી ચર્ચામાં છે.
Al Pacino- Noor Alfallah
1/6
83 વર્ષીય પીઢ અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા અલ પચિનો થોડા દિવસોથી ચર્ચામાં છે.
2/6
એકટર સાથે તેની 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂરની પણ ચર્ચા થઈ રહી હતી. તે થોડા દિવસ પહેલા જ માતા બની છે.
3/6
અલ પચિનો અને નૂર લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. તેની ઉંમર અંદર 54 વર્ષ છે.
4/6
નૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ત્યાં તેની ઘણી બધી તસવીરો પોસ્ટ કરે છે.
5/6
નૂર હંમેશા મોટી ઉંમરના લોકોને જ ડેટ કરે છે. તે પહેલા મિક જેગર સાથે હતી. ત્યારે તેમની ઉંમર 74 વર્ષની હતી.
6/6
જ્યારે તેણીએ અલ પચિનો સાથે સંબંધ બાંધ્યો ત્યારે તે 82 વર્ષના હતા. અલ પચિનોનું આ ચોથું સંતાન છે.
Published at : 08 Jul 2023 03:25 PM (IST)