અંકિતા લોખંડેના લગ્નની વચ્ચે કંઇક આવા બિન્દાસ અંદાજમાં મુંબઇમાં ફરતી દેખાઇ રિયા ચક્રવર્તી, જુઓ..........
Rhea Chakraborty Photos: બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન રિયાની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ, જેને તમે આગળની સ્લાઇડ્સમાં જોઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયા ચક્રવર્તી આ દરમિયાન શોર્ટ્સ પહેરીને બિન્દાસ અંદાજમાં ફરતી દેખાઇ.
ઓમિક્રૉન વેરિએન્ટના વધતા ખતરાની વચ્ચે રિયા ચક્રવર્તીએ મોઢા પર માસ્ક પહેરેલુ હતુ.
ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. આની સાથે જ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રહેલી અંકિતા લોખંડેના પણ કાલે રાત્રે લગ્ન થયા છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડેની વચ્ચે ખુબ જુબાની જંગ ચાલ્યો હતો.
જોકે, અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા છે, તો વળી, રિયા ચક્રવર્તીની લાઇફ હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે.
રિયા ચક્રવર્તી થોડાક દિવસો પહેલા જ આકાંક્ષા રંજનના લગ્નમાં પણ હાજરી આપવા પહોંચી હતી.