લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણે આ એક્ટર સાથે કર્યો જોરદાર રોમાન્સ, આપ્યા એકથી એક બૉલ્ડ સીન, જુઓ તસવીરો......
Deepika
1/8
Deepika Padukone Romance: અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની આગામી ફિલ્મનુ નામ અને પહેલી ઝલક સામે આવી ગઇ છે. આ ફિલ્મનુ નામ ગહરાઇયાં (Gehraiyaan) હશે. ફિલ્મનુ ટીઝર રિલીઝ થઇ ચૂક્યુ છે, અને આમાં દીપિકા પાદુકોણે લગ્ન બાદ પહેલીવાર આટલા બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
2/8
ગહરાઇયાં (Gehraiyaan) માં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને અનન્યા પાંડે (Ananya Panday)ની સાથે દેખાશે.
3/8
ગહરાઇયાં (Gehraiyaan Teaser)ના ટીઝરમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)ની સિઝલિંગ કેમેસ્ટ્રી છવાયેલી છે.
4/8
ગહરાઇયાં (Gehraiyaan Teaser)ના ટીઝરમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી (Deepika Padukone Siddhant Chaturvedi Lip Lock) લિપ લૉક કરતા એકબીજાની સાથે જોરદાર રોમાન્સમાં ડુબેલા દેખાઇ રહ્યાં છે.
5/8
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની ડાયેરેક્ટર શકુન બત્રા છે. ફિલ્મ 25 જાન્યુઆરી, 2022ને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
6/8
ફિલ્મનુ શૂટિંગ કોરોનાકાળમાં 2020ના દરમિયાન ગોવા, મુંબઇ અને અલીબાગમાં થયુ હતુ.
7/8
દીપિકા પાદુકોણની ફિલ્મની પહેલી ઝલક શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- મારા દિલનો એક ટુકડો. અનન્યા પાન્ડેએ લખ્યું- એ હજુ વધારે ડુબવાનો સમય છે. સિદ્ધાંત ચતુર્વેદીએ લખ્યું- કહેવાય છે તમે જે વસ્તુને ઇચ્છો છો, તેમાં તમારુ કંઇ ને કંઇ છોડી દો છો, અહીં તમે મારુ દિલ મેળવશો.
8/8
આ ટીઝરમાં દીપિકા પાદુકોણના લૂક્સ અને એક્સપ્રેશન્સ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઇ રહ્યાં છે.
Published at : 24 Dec 2021 11:07 AM (IST)