સ્ટાઇલિશ સ્પૉર્ટી લૂકમાં શાકભાજી લેવા બજારમાં નીકળી આ હૉટ એક્ટ્રેસ, જુઓ હૉટ અંદાજ
મુંબઇઃ હંમેશા પોતાના અંદાજથી લોકોને ફિદા કરનારી મલાઇકા અરોડા મંગળવારે શાકભાજી અને ફળોની ખરીદવા માટે માર્કેટમાં નીકળી હતી. શાકભાજી ખરીદતી વખતે તે કમાલની લાગી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા અરોડા આજે બ્લેક એન્ડ વ્હાઇટ સ્પૉર્ટી લૂકમાં શાકભાજી ખરીદવા પહોંચી હતી અને શૉપિંગ બાદ તે થેલીઓ હાથમાં પકડીને નીકળતી દેખાઇ.
દરેક વખતની જેમ આ વખતે પણ મલાઇકા આરોડા સ્પોર્ટી લૂકમાં દેખાઇ, અને તેનો આ અંદાજે ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.
મલાઇકા અરોડા જલદી જ ઇન્ડિયા બેસ્ટ ડાન્સરમાં દેખાવાની છે, જેમાં તે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેન્સ લૂઇસની સાથે શૉને જજ કરશે. (તસવીરો - સોશ્યલ મીડિયા)
ડાન્સ રિયાલિટી શૉના પ્રમૉશન માટે મલાઇકા અરોડા આખી ટીમ સાથે ધ કપિલ શર્મા શૉમાં પણ પહોંચી હતી, અને અહીં પોતાના લૂકથી તેને સૌથી વધુ ચર્ચા જગાવી હતી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
મલાઇકા એકદમ સુંદર સિલ્વર મેટાલિક ડિઝાઇનર સાડી પહેરીને પહોંચી હતી. જેની સાથે તેને ગ્રીન બ્લાઉઝ કેરી કર્યુ હતુ. આ કૉન્ટ્રાસ્ટ ફેન્સને એટલો બધો પસંદ આવી ગયો કે તેની આ સાડીની ચર્ચા સોશ્યલ મીડિયા પર થવા લાગી. (તસવીરો - સોશ્યલ મીડિયા)
(તસવીરો - સોશ્યલ મીડિયા)