મિયા ખલીફાએ શેર કરી એવી તસવીરો કે ફેન્સને આવી તેના વિતી ગયેલા દિવસોની યાદ, તસવીરો જોઇને છૂટી જશે પરસેવો.......
મુંબઇઃ લેબનાની-અમેરિકન પૂર્વ એડલ્ટ સ્ટરા મિયા ખલિફા પોતાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરોમાં એકદમ ગ્લેમરસ અંદાજમાં દેખાઇ રહી છે. (Photo Credit: @miakhalifa Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરરોજ ફેન્સની સાથે મિયા ખલિફા પોતાની એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit: @miakhalifa Instagram)
મિયા ખલિફા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને આ વખતે તેનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો છે. (Photo Credit: @miakhalifa Instagram)
થોડાક સમય પહેલા જ ભારતીય ખેડૂતના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં મિયા ખલિફાએ કેટલાય ટ્વીટ કર્યા હતા. (Photo Credit: @miakhalifa Instagram)
આની સાથે જ મિયા ખલિફા પોતાના બૉયફ્રેન્ડની સાથે પોતાના રિલેશનને લઇને પણ ચર્ચામાં રહે છે. (Photo Credit: @miakhalifa Instagram)
ઉલ્લેખનીય છે કે મિયા ખલિફા પૉર્ન ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, આ પછી તેને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પોતાના એક્સપીરિયન્સને પણ શેર કર્યા હતા. (Photo Credit: @miakhalifa Instagram)