લાલાબાગ રાજાના દરબારમાં પહોંચી પૂજા હેગડે, ટ્રેડિશનલ આઉટફિટમાં ગોર્જિયશ લૂકની જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે આજે મુંબઇના લાલ બાગના રાજાના દરબારમાં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા હેગડે ટ્રેડિશનલ ફેસ્ટિવલ લૂકમાં જોવા મળી હતી. તેમની ગોર્જિયશ લૂકની તસવીરો વાયરલ થઇ છે.
લાલ બાગના રાજાને મનોરથના દેવતા કહેવામાં આવે છે. મોટાભાગની બોલિવૂડ હસ્તી બાપ્પાના દરબારમાં શીષ નમાવવા પહોંચે છે.
પૂજા હેગડેએ ઓરેન્જ કલરનું સિલ્કનું ગોલ્ડન બોર્ડર વાળો કૂરતો અને સાથે પિન્ક પેન્ટ અને દુપટ્ટો ટીમ અપ કર્યો હતો. જે ખૂબ આકર્ષક લૂક આપતું હતું.
ગોલ્ડન બોર્ડર વાળા કૂરતા સાથે તેમણે ગોલ્ડન ઝુમકા કેરી કરીને લૂકને કમ્પિલિટ કર્યો હતો.
પૂજા હેગડે છેલ્લે કિસીકા ભાઇ કિસીકી જાન ફિલ્મમાં જોવા મળી હતી.
પૂજા હેગડ઼ે તમિલ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. મોહંજોદડો ફિલ્મથી તેમણે ઋત્વિક સાથે હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું.