Poonam Dhillon Daughter: પૂનલ ધિલ્લોનની દીકરી પલોમા, ખૂબસૂરતીના મામલે ગ્લેમરસ એક્ટ્રેસને પણ આપે છે માત, જુઓ તસવીરો

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

1/7
70-80 દશકની મશહૂર એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનને કોણ નથી ઓળખતું. પૂનમ ધિલ્લોને 16 વર્ષની ઉંમરે જ મિસ ઇન્ડિયો ખિતાબ તેના નામ કર્યો હતો. પૂનમ ધિલ્લોનની દીકરી પલોમા પણ એટલી જ ખૂબસૂરત છે.
2/7
પૂનમ ધિલ્લોનની દીકરી પલોમા થકેરિયાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. જેને લોકો ખૂબ લાઇક કરી રહ્યાં છે.
3/7
તેમની તસવીરો જોઇને સ્પષ્ટ કહીં શકાય છે કે, પલોમા કેટલી ગ્લેમરસ છે.
4/7
ખૂબસૂરતીના મામલે પૂનમ ધિલ્લોની દીકરી કોઇ એક્ટ્રેસથી કમ નથી.
5/7
પલોમાની ફેન ફ્લોઇંગ પણ કોઇ સ્ટારથી કમ નથી, ઇન્સ્ટાગ્રામ પર તેને હજારો લોકો ફોલો કરે છે.
6/7
લહેંગા ચોલીમાં પલોમા બેહદ ખૂબસૂરત દેખાઇ રહી છે.
7/7
પલોમા ખૂબ જ ફિટ અને ખૂબસૂરત છે. જો કે તેને હજુ ફિલ્મમાં ડેબ્યુ નથી કર્યું પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
Sponsored Links by Taboola