Priya Ahuja Photos : 'રિટા રિપોર્ટર'નો ગ્લેમરસ લૂક , જુઓ તસવીરો

3

1/5
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાની ગ્લેમરસ તસવીરો સામે આવી છે. તેણે વ્હાઇટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે અને ટેગ લખ્યું છે, સબકી પસંદ નિરમા
2/5
પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
3/5
પ્રિયાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે.
4/5
પ્રિયા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરતી રહે છે
5/5
આ તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે.
Sponsored Links by Taboola