Wedding Anniversary: નિક-પ્રિયંકાના લગ્નને બે વર્ષ પૂરા, શેર કરી આ ખાસ તસવીરો, જુઓ
પ્રિયંકાએ આ તસ્વીર શેર કરીને લખ્યું કે, લગ્નના બે વર્ષ પૂરા થવાની શુભેચ્છા. હંમેશા મારો સાથ આપવા માટે આભાર, તમે મારી તાકાત છો, કમજોરી છો અને બધુ જ . હું તમને ખૂબજ પ્રેમ કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા અને નિકે ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. તે સિવાય રિસેપ્શન પાર્ટી સહિત સમગ્ર ઈવેન્ટની તવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
નિક અને પ્રિયંકાએ એકબીજા સાથે વિતાલેવા હસીન અને યાદગાર ક્ષણની તસ્વીર શેર કરી છે. બન્ને સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે.
તમામ તસ્વીરો -ઈન્સ્ટાગ્રામ
નિક જોનાસે પણ આ અવસર પર પ્રિયંકાને પણ સ્પેશિયલ ફિલ કરાવ્યું. તેણે લગ્નની બે તસ્વીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે- સૌથી શાનદાર, ખૂબસૂરત અને ઈન્સપાઈરિંગ વ્યક્તિ સાથે બે વર્ષ પૂરા કર્યા. હેપ્પી એનિવર્સરી. આઈ લવ યૂ.
પ્રિયંકા ચોપરા જોનાસે લગ્નની બીજી વર્ષગાંઠના અવસર પર એક જૂની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં બન્ને એક બીજાના હાથમાં હાથ નાખીને રસ્તા કિનારે ચાલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે 1 ડિસેમ્બરે 2018ના રોજ લગ્ન કર્યા હતા.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના લગ્નને બે વર્ષ પૂર્ણ થયા છે. એવામાં કપલે બીજી મેરેજ એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં એક બીજાને શુભેચ્છા આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -