Los Angelesમાં આલિશાન ઘરમાં રહે છે પ્રિયંકા ચોપરા, કિંમત જાણીને ચોંકી ઉઠશો
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે પ્રિયંકાના ઘરની દરેક ઇન્ટિરિયર જોઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડથી પોતાની કરિયરની શરૂઆત કરનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને આજે સૌ કોઇ ઓળખે છે. પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથેના લગ્ન પછી લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગઈ છે.
નાનપણથી જ પ્રિયંકા ચોપરા લેવિશ લાઈફસ્ટાઈલની શોખીન છે અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલની એક ઝલક તસવીરોમાં જોવા મળી રહી છે
તસવીરોમાં તમે પ્રિયંકાના ઘરની તસવીરો જોઇ શકો છો જેમાં પ્રિયંકા પરિવાર સાથે રહે છે. આ ઘરની તસવીરો જોઈને તમે ચોક્કસ કહેશો કે આ ઘર કોઈ મહેલથી ઓછું નથી.
મહેલમાં રાણીની જેમ જીવન જીવતી પ્રિયંકા ચોપરાની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે પ્રિયંકાના ઘરની દરેક ઇન્ટિરિયર જોઈ શકો છો.
એક રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરાના આ ભવ્ય ઘરની કિંમત અંદાજે 144 કરોડ રૂપિયા છે.
આ ભવ્ય ઘરમાં પ્રિયંકા પરિવારના સભ્યો સાથે ઘણી પાર્ટી કરતી જોવા મળે છે.